મંડળ દ્વારા જ્ઞાતિના આર્થિક રીતે પરિસ્થિતિ અત્યંત નબળી હોય તેવા સાધર્મિકોને જીવનનિર્ભર માટે તથા પગભર થવા માટે એક આર્થિક સહાય ફંડ ઊભું કરવામાં આવશે. મંડળ દ્વારા ઉગ્ર તપ કરતા તપસ્વીઓનું બહુમાન કરવા માટે તપસ્વી બહુમાન ફંડ ઊભું કરવામાં આવશે જેમાંથી વર્ષ દરમ્યાન તપ કરેલ તપસ્વીઓનું બહુમાન કરી ધાર્મિક તપ કરવા ઉત્તેજન આપવામાં આવશે. Read More…