Tapashvi Bahuman

જૈન ધર્મમાં તપનું મહત્વ ઘણુંજ હોઈ તેમજ તપ કરતાં તપસ્વીઓને વધુ ને વધુ ઉગ્ર તપ કરવાનું પ્રોત્સાહન આપવાના હેતુથી ઉગ્ર તપ કરતાં તપસ્વીઓનું બહુમાન કરવા માટે “ તપસ્વી બહુમાન ફંડ” ઉભુ કરવાનું નક્કી થતાં ગોધરા નિવાસી ( હાલ અમદાવાદ) અને મંડળના વર્તમાન પ્રમુખશ્રી કાંતીલાલ વાડીલાલ શાહ (એડવોકેટ) તરફથી મળેલ દાનમાંથી તેમના માતૃશ્રીની યાદમાં સ્વ. ચંદનબેન વાડીલાલ શાહ તપસ્વી બહુમાન ફંડ શરૂ કરવામાં આવેલ છે. જેમાં નાના માં નાના તપથી માંડી મોટામાં મોટા બધાજ તપ કરનાર તપસ્વીઓનું બહુમાન કરવામાં આવે છે.

 

શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ, અમદાવાદ

વર્ષ ૨૦૧૧-૧૨ ( વિક્રમ સંવત ૨૦૬૮ ) માં થયેલ તપશ્ચર્યાની યાદી

ક્રમ

નામ

તપશ્ચર્યાની   વિગત

અન્ય તપ /વિગત વિ.

મોટી તપશ્ચર્યા (વર્ષિતપ, ઉપધાન, સિદ્ધિતપ વિ.તપશ્ચર્યા)

કુ. શિવાની દક્ષેશભાઈ ગાંધી વર્ષિતપ  
કુ. જાનકી પરેશભાઈ શાહ ઉપધાન વીસ સ્થાનક તપ (૨૦ ઉ. + ૧૭ બેસણા)
મોક્ષા હિમાંશુભાઈ શાહ ઉપધાન  
શ્રી જીગર હર્ષદકુમાર શાહ ઉપધાન સિદ્ધિ તપ
શ્રી સૌરીન હસમુખભાઈ શાહ ૩૧ ઉપવાસ  
શ્રીમતિ ઉષાબેન ભુપેન્દ્રભાઈ શાહ માસક્ષમણ(મહા મૃત્યુંજયતપ)  
શ્રીમતિ દક્ષાબેન મનિષભાઈ   દોશી માસક્ષમણ(મહા મૃત્યુંજયતપ) ચૈત્ર અને આસો મહીનાની ઓળી
શ્રીમતિ નયનાબેન નિરંજનભાઈ શાહ સિદ્ધિ તપ સંમેલનની તારીખના બે-ત્રણ દિવસ પહેલા એટલેકે છેલ્લી ઘડીએ નામ આવેલ છે.

મોટી તપશ્ચર્યા (૧૫ ઉપવાસ કે તેથી વધુ તપશ્ચર્યા)

શ્રી નવિનચન્દ્ર નગીનદાસ ગાંધી ઉં. ૬૪ વર્ષ ૨૧ ઉપવાસ  
કુ. મનાલી ભરતભાઈ ગાંધી ૧૬ ઉપવાસ  
રાકેશભઈ ઈન્દ્રવદનભઈ દોશી ઉપધાન ( અઢારીયું) ૭ મી વર્ધમાનતપની ઓળી, વીસ વિહરમાન તપ (૨૧ ઉ.+ ૨૧ બે.+ ૧ છઠ) શાશ્વતી ઓળી , પોષ દશમીનો અઠ્ઠમ
લય રાકેશભઈ દોશી ઉં. ૧૪ વર્ષ ઉપધાન ( અઢારીયું) મે માસમાં નવ્વાણું યાત્રા ( ચોવિહારા છઠ સાથે સાત જાત્રા મળી કુલ ૧૧૧ યાત્રા, ૧૧ નવટુંક જાત્રા)
અદિતિ સચિન (સૌરિન) ગાંઘી ઉં. ૯ વર્ષ ઉપધાન ( અઢારીયું)  

૧૫ ઉપવાસથી ઓછી તપશ્ચર્યા

શ્રીમતિ અલકાબેન ચેતનભાઈ     ગાંધી ૯ ઉપવાસ નવ પદની ઓળી
શ્રી ભદ્રિકભાઈ ભરતભાઈ શાહ અઠ્ઠાઇ  
શ્રીમતિ લતાબેન   કિરીટભાઇ શાહ અઠ્ઠાઇ આયંબીલની ઓળી + અઠ્ઠમ
કુ. આર્ચી નિમેશભાઈ શાહ અઠ્ઠાઇ  
શ્રી ચિરાગ રમેશકુમાર મહેતા અઠ્ઠાઇ  
શ્રી અવંતીલાલ શંકરલાલ શાહ અઠ્ઠાઇ  
શ્રી અક્ષત ભરતભાઈ દોશી અઠ્ઠાઇ  
શ્રી કેતન દિનુભાઈ મોદી ૧૬મી અઠ્ઠાઈ  
શ્રી હરેશ દિનુભાઈ મોદી અઠ્ઠાઇ  
૧૦ શ્રી જૈમિન હરેશભાઈ મોદી અઠ્ઠાઇ  
૧૧ કુ. કનિષા એ. શાહ અઠ્ઠાઇ  
૧૨ કુ. નૂપુર અતુલભાઈ શાહ ઉ. ૧૫ વર્ષ અઠ્ઠાઇ મે માસમાં નવ્વાણું યાત્રા ( ચોવિહારા છઠ સાથે સાત જાત્રા મળી કુલ ૧૧૧ યાત્રા, ૧૧ નવટુંક જાત્રા)
૧૨ શ્રી ઉમંગ હિતેશભાઇ ગાંધી મે માસમાં નવ્વાણું યાત્રા  

અન્ય તપશ્ચર્યા

શ્રીમતિ નીતાબેન અશ્વિનભાઈ ગાંધી વીસ સ્થાનક તપ (૨૦ બેસણા અને ૨૦ ઉપવાસ)
શ્રીમતિ રંજનબેન     ભુપેન્દ્રભાઈ શાહ વિમલનાથ ભગવાનનું તપ ( ૧૩ ઉપવાસ+ ૧૩ એકાસણા )
શ્રીમતિ અરૂણાબેન રમેશભાઈ મહેતા નવકારવ્રત (૧૨ ઉપવાસ+૧૨ બેસણા)
શ્રીમતિ શકુંતલાબેન દિપકભાઈ કાપડિયા ધર્મચક્ર તપ  
શ્રીમતિ આશાબેન રાજેન્દ્રભાઈ ગાંધી વિમલનાથ ભગવાનનું તપ ( ૧૩ ઉપવાસ+ ૧૩ એકાસણા )
શ્રીમતિ મંજુબેન રમેશચન્દ્ર દોશી સંતિકરમ તપ                 (૧૩ ઉપવાસ + ૧૩ એકાસણા ) અઢીમાસ પાલીતાણા ચાતુર્માસ, ચૈત્રી ઓળી, પાર્શ્વનાથ ભવગવાનનો અઠ્ઠમ

   માત્ર વર્ધમાન તપની ઓળી તથા ચૈત્ર અને આસો મહીનાની ઓળી

કુમુદબેન ગુણવંતલાલ શાહ આસો મહીનાની ઓળી
સીમાબેન સંદિપભાઈ શાહ નવપદની ઓળી
બિન્નીબેન જીમિતભાઈ ગાંધી નવપદની ઓળી
શ્રી સુરેશભાઈ પુનમચંદ શાહ ચૈત્ર મહીનાની ઓળી
શ્રીમતિ શિલ્પાબેન રાકેશભાઈ દોશી ૮,૯મી વર્ધમાન તપની ઓળી
શ્રી રતિલાલ વાડીલાલ શાહ ચૈત્ર અને આસો મહીનાની ઓળી
સુરેખાબેન પ્રિયકાંતભાઈ શાહ નવપદની ઓળી
શ્રીમતિ પિનાકા મિલનભાઈ શાહ ચૈત્ર અને આસો મહીનાની ઓળી
શ્રી બીપીનચંદ્ર માણેકલાલ દોશી ચૈત્ર મહીનાની ઓળી
૧૦ શ્રીમતિ ગીરાબેન પંકજભાઈ દોશી ૪૯, ૫૦, ૫૧ મી વર્ધમાન તપની ઓળી
૧૧ કુ.અનોલી હિતેશભાઇ ગાંધી આસો મહીનાની ઓળી   અને ચોવિહારા છઠ સાથે સાત જાત્રા
૧૨ જક્ષાબેન પરેશભાઈ શાહ ચૈત્ર અને આસો મહીનાની ઓળી
૧૩ શ્રીમતિ આશાબેન હેમંતભાઈ પરીખ ચૈત્ર અને આસો મહીનાની ઓળી
૧૪ શ્રીમતિ જયશ્રીબેન જનકભાઈ પરીખ ચૈત્ર અને આસો મહીનાની ઓળી
૧૫ શ્રીમતિ રમિલાબન સુધીરચંદ્ર ગાંધી ચૈત્ર મહીનાની ઓળી
૧૬ મનીષાબેન મુકેશભાઈ દોશી ૩૩, ૩૪, ૩૫, ૩૬ મી વર્ધમાન તપની ઓળી
૧૭ કેજલ કૌશિકભાઈ શાહ ૧૭મી વર્ધમાન તપની ઓળી
૧૮ શ્રીમતિ શારદાબેન હસમુખભાઈ દોશી ૪૬, ૪૭, ૪૮, ૪૯ મી વર્ધમાન તપની ઓળી
૧૯ શ્રી ભુપેન્દ્રભાઇ રમણલાલ શાહ આસો મહીનાની ઓળી
૨૦ શ્રીમતિ રંજનબેન વિનોદભાઈ મહેતા ૫૯,૬૦મી વર્ધમાન તપની ઓળી અને વિસસ્થાનક તપની ૧૫,૧૬મી ઓળી
૨૧ શ્રી વિનોદભાઈ કે મહેતા ચૈત્ર અને આસો મહીનાની ૧૦,૧૧ મી ઓળી
૨૨ શ્રીમતિ વિલાસબેન હસમુખભાઈ શાહ ૧૦૮ આયંબિલ અને ૨૧ મી વર્ધમાન તપની ઓળી
૨૩ ડો. ધ્વની શોધનભાઈ ગાંધી નવપદની ઓળી
૨૪ શ્રીમતિ મીનાબેન અજીતભાઈ ગાંધી ૨૧, ૨૨ મી વર્ધમાન તપની ઓળી
૨૫ શ્રી રમેશચન્દ્ર ગાંડાલાલ દોશી ચૈત્ર મહીનાની ઓળી અને અઢીમાસ પાલીતાણા ચાતુર્માસ
૨૬ શ્રીમતિ છાયાબેન દક્ષેશભાઈ ગાંધી નવપદ     અને વર્ધમાન તપની ઓળી
૨૭ શ્રી અતુલકુમાર જયંતીલાલ ગાંધી આસો મહીનાની ઓળી
૨૮ શ્રીમતિ નિર્મળાબેન દીનુભાઈ મોદી ચૈત્ર-આસો માસની ઓળી- ૯૫,૯૬ મી શાશ્વતી ઓળી
૨૯ શ્રીમતિ ફોરમ એ.શાહ ચૈત્ર મહીનાની ઓળી અને વર્ધમાન તપનો પાયો

વીશાનિમા જૈન મિત્રમંડળ, અમદાવાદ

તપસ્વીઓની યાદી સંવત – ૨૦૬૭

શ્રીમતિ છાયાબેન દક્ષેશભાઈ ગાંધી વર્ષિતપ તથા વર્ધમાનતપની ઓળીનો પાયો
શ્રી નવીનચંદ્ર નગીનદાસ ગાંધી વર્ષિતપ, અદુ:ખદર્શીતપ (૧૬ ઉ.-૧૬ બે.) અઠ્ઠાઈ , આયંબીલની ઓળી
શ્રીમતિ અલકાબેન ચેતનભાઈ ગાંધી વર્ષિતપ તથા સિદ્ધિતપ
શ્રીમતી મનિષાબેન મુકેશભાઈ દોશી ઉપધાનતપ, વર્ધમાનતપની ૨૮ અને ૨૯મી ઓળી, ગિરનાર રક્ષા તપ ( ૩૬ દિવસ – ૧ અઠ્ઠમ,૧ છઠ્ઠ,૧૪ ઉ.,૧૬ બે., ૧ એ.),
શ્રી બિપિનચંદ્ર માણેકલાલ દોશી ઉપધાન તપ ( પાંત્રીશું)
 
શ્રીમતિ સોનલબેન ભાવેશભાઈ ગાંધી સિદ્ધિતપ
કુ. શિવાની દક્ષેશભાઈ ગાંધી સિદ્ધિતપ
શ્રીમતિ નિરાલીબેન પ્રદીપભાઈ ગાંધી ૧૬ ઉપવાસ
સૌરીન હસમુખભાઈ શાહ ૧૬ ઉપવાસ
શ્રીમતિ વનમાળાબેન મહેન્દ્રભાઈ ગાંધી ૫૦૦ આયંબીલ
 

અઠ્ઠાઈતપ કે વધુ

 
પ્રિયા કેતનભાઈ દેસાઈ ૯ ઉપવાસ
શ્રીમતિ રોશનીબેન દિવ્યાંગભાઈ શાહ ઉ. ૩૫ વર્ષ અઠ્ઠાઈ
શ્રીમતિ સ્વિટીબેન નિશિથભાઈ દોશી ઉ. ૨૭ વર્ષ અઠ્ઠાઈ
સાગર કિશોરભાઈ શાહ અઠ્ઠાઈ
ચિરાગ રમેશભાઈ મહેતા અઠ્ઠાઈ
સુરેશભાઈ પુનમચંદ શાહ ૭મી અઠ્ઠાઈ, નવનિધિ તપ(૧૮ દિવસ),ચૈત્રી ઓળી
કુણાલ મુકેશભાઈ ગાંધી અઠ્ઠાઈ
નુપુર અતુલભાઈ ગાંધી ઉ. ૧૩ વર્ષ ( બીજી અઠ્ઠાઈ )
કેતનભાઈ ઉતમચંદ દેસાઈ અઠ્ઠાઈ
૧૦ મહેન્દ્રભાઈ મણીલાલા ગાંધી ૨૫૦ આયંબીલ તથા નવપદની ૧૪મી અને ૧૫મી ઓળી
 

અન્ય તપ

 
શ્રી ભુપેન્દ્રભાઈ રમણલાલ શાહ દ્વાદશાંગી તપ ( ૧૧ ઉ.- ૧૧ બે.), ચૈત્રી ઓળી
શ્રીમતિ ઉષાબેન ભુપેન્દ્રભાઈ શાહ દ્વાદશાંગી તપ ( ૧૧ ઉ.- ૧૧ બે.), ચૈત્રી અને આસો ઓળી
શ્રીમતિ શકુંતલાબેન દિપકભાઈ કાપડિયા દ્વાદશાંગી તપ ( ૧૧ ઉ.- ૧૧ બે.)
શ્રીમતિ રંજનબેન વિનોદભાઈ મહેતા દ્વાદશાંગી તપ ( ૧૧ ઉ.- ૧૧ બે.), ચૈત્રી – આસો ઓળી ૫૬ મી અને ૫૭ મી
અક્ષત ભરતભાઈ દોશી ગૌતમગણધર તપ ( ૧૧ ઉ.- ૧૧ બે.)
શ્રીમતિ શારદાબેન હસમુખલાલ દોશી ગૌતમગણધર તપ ( ૧૧ ઉ.- ૧૧ બે.), ૩૮,૩૯,૪૦,૪૧મી ઓળી
શ્રીમતિ આશાબેન રાજેન્દ્રભાઈ ગાંધી ગૌતમગણધર તપ ( ૧૧ ઉ.- ૧૧ બે.)
શ્રીમતિ પેમિલાબેન જયંતીલાલ શાહ નવગ્રહ તપ(૯ ઉ. – ૯ બે.), ચૈત્રી ઓળી
શ્રીમતિ આશાબેન હેમંતભાઈ દોઢમાસી ( ૨૬ ઉ. – ૨૪ બે. ), ચૈત્રી અને આસો ઓળી
 

આયંબીલની ઓળી

 
કુ.વિરતી અતુલભાઈ ગાંધી માત્ર છ વર્ષની ઉંમરે આસો માસની ઓળી                       આ એક અનુમોદના કરવા લાયક છે.
વિનોદભાઈ   કે. મહેતા ચૈત્રી અને આસો ઓળી
શ્રીમતિ પ્રિયાબેન રૂપેનભાઈ શાહ ચૈત્રી અને આસો ઓળી
શ્રીમતિ મંજુલાબેન રમેશચંદ્ર દોશી ચૈત્રી અને આસો ઓળી તથા પાલિતાણા મુકામે દોઢ માસનું ચાતુર્માસ
રમેશચંદ્ર ગાંડાલાલ દોશી પાલિતાણા મુકામે દોઢ માસનું ચાતુર્માસ
શ્રીમતિ ગીરાબેન પંકજભાઈ દોશી ૪૩,૪૪,૪૫મી ઓળી
કુ. બિરવા પંકજભાઈ દોશી વર્ધમાનતપની ઓળીનો પાયો
કુસુમબેન રમેશચંદ્ર ગાંધી વર્ધમાનતપની ૨૬મી ઓળી તથા પાલિતાણા મુકામે ચાતુર્માસ
રંજનબેન ભુપેન્દ્રભાઈ શાહ આસો ઓળી
૧૦ અસ્મિતાબેન ધિરૂભાઈ શાહ વર્ધમાનતપની ૨૫ મી ઓળી
૧૧ કેજલ કૌશિકભાઈ શાહ વર્ધમાનતપની ૧૨ મી ઓળી
૧૨ પિનાકા મિલનકુમાર શાહ વર્ધમાનતપની ૮મી ઓળી
૧૩ જક્ષાબેન પરેશભાઈ શાહ વર્ધમાનતપની ઓળીનો પાયો તથા ચૈત્રી અને આસો ઓળી
૧૪ સીમાબેન સંદીપભાઈ શાહ વર્ધમાનતપની ઓળીનો પાયો તથા નવપદની ૬ઠ્ઠી ઓળી
૧૫ સુરભીબેન શૈલેશભાઈ જૈન નવપદની ૫મી અને ૬ઠ્ઠી ઓળી
૧૬ શૈલેશભાઈ એન. જૈન નવપદની ૧૩મી અને ૧૪મી ઓળી
૧૭ જાગૃતિબેન સુકેશભાઈ ગાંધી શાશ્વતી ઓળી
૧૮ કોકિલાબેન નગેન્દ્રભાઈ શાહ ચૈત્રી ઓળી
૧૯ રાકેશ ઈન્દ્રવદન દોશી વર્ધમાનતપની ઓળીનો પાયો તથા ચૈત્રી અને આસો ઓળી
૨૦ શિત્વા ઈન્દ્રવદન દોશી વર્ધમાનતપની ઓળીનો પાયો તથા ચૈત્રી અને આસો ઓળી
૨૧ હરેશભાઈ સુમતિચંદ ભણસાલી ચૈત્રી ઓળી
૨૨ દિનુભાઈ નગીનદાસ મોદી નવપદની ચૈત્રી         મી ઓળી
૨૩ નિર્મળાબેન દિનુભાઈ મોદી નવપદની ચૈત્રી અને આસોની       મી અને     મી ઓળી
૨૪ ઈલાબેન મનિષભાઈ દોશી ચૈત્રી અને આસો નવપદની ઓળી
૨૫ શ્રીમતિ વિલાસબેન હસમુખભાઈ શાહ નવપદની ચૈત્રી અને આસોની ઓળી, કલ્યાણક તપ
૨૬ શ્રીમતિ મીનાબેન અજીતભાઈ ગાંધી વર્ધમાનતપની ૧૯મી ઓળી
૨૭ શોધનભાઈ કે ગાંધી ચૈત્રી નવપદની ઓળી
૨૮ ધ્વનિબેન શોધનભાઈ ગાંધી આસો નવપદની ઓળી
૨૯ અરૂણાબેન એમ. ગાંધી વર્ધમાનતપની ઓળીનો પાયો